ફોટોન કોને કહે છે ?
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?
એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ-ઓફ વોલ્ટેજ $1.5\, V$ છે. ઉત્સર્જાયેલા ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?
ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા પર કોણ આધાર રાખે છે.
બે ઉ૬ગમો,$200W$ની કાર્યત્વરાથી પ્રકાર ઉત્સજીત કરે છે. ઉ૬ગમ દ્વારા અનુક્રમે $300 \mathrm{~nm}$ અને $500 \mathrm{~nm}$ ના દૃશ્ય પ્રકાશના ઉત્સજીત ફોટોનોનો ગુણોત્તર_________હશે.